E - PIN

ePIN Instructions


  • યુનિવર્સિટી દ્વારા ePIN ની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેના દ્વારા વિદ્યાર્થી સેન્ટર/ યુનિવર્સિટીખાતે માહિતી પુસ્તિકા લઇ શકે તેમ નથી તે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ભરવા માટે ePIN લઈને પ્રવેશ ફોર્મ ભરી શકાશે. ePINથી પ્રવેશ ફોર્મ ભરવા માંગતા વિદ્યાર્થીએ www.baou.edu.in ની વેબસાઈટ પરથી માહિતી પુસ્તિકા મેળવવાની રહેશે.


  • ePIN મેળવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.


  • ePIN ની લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • રજીસ્ટ્રેશનમાં કોર્ષ પસંદ કરીને વિદ્યાર્થીએ પૂરું નામ, મોબાઇલ અને Email ID ની વિગત ભરવાની રહેશે.

  • ePINની ફી ભર્યા બાદ તેની પહોચ ડાઉનલોડ કરી પ્રવેશ ફોર્મ સાથે જોડવાની રહેશે.

  • હાલ બીએડ.સ્પે.માં પ્રવેશ HI પૂરતા સીમિત રહેશે.Right now the admission in B.Ed Spl will be limited to HI