Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Dr. Babasaheb Ambedkar Open University Marg, S.G.Highway, Chharodi, Ah'd - 382481.
Email : admission.info@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020, +91 2717 297170

Online Admission Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ


પ્રમોટી ફોર્મ ભરવા માટેની સૂચનાઓ

Ø  UGCના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) 21st February, 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ન હોય તો વેબસાઈટ પર આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ નીચેના સોપાનો અનુસરશો.

Steps :

1)      Registration:

Ø  વિદ્યાર્થીએ સૌ પ્રથમ I-Cardમાં દર્શાવેલ નોંધણી નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં વિદ્યાર્થીનો નોંધણી નંબર જ વિદ્યાર્થીનું યુઝરનેઈમ રહેશે અને પાસવર્ડ માટે તેઓએ મોબાઈલ નંબર આપવાનો રહેશે, ત્યારબાદ આપ યુઝરનેઈમ (નોંધણી નંબર) અને પાસવર્ડ (મોબાઈલ નંબર) દ્વારા ફોર્મ ભરી શકશો.

 2)      Sign in:

Ø  Sign in કરતા પહેલા વિદ્યાર્થીએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Ø  SY/TY/M.A-II/SEM-2, 3, 4, 5, 6/YR-2 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર નેઈમ (નોંધણી નંબર) અને પાસવર્ડ (મોબાઈલ નંબર) દ્વારા Sign in કરી શકશે.

  Pay Fees:

વિદ્યાર્થીએ ‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે.

Ø  Payment gatewayની સુવિધાથી (debit card/credit card/net banking) વિકલ્પથી ફી ભરવાની રહેશે.

3)      Form Entry:

Ø  વિદ્યાર્થીએ સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.

Ø  વિદ્યાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબરસોસાયટી/મહોલ્લો/એરિયાશહેરજિલ્લોપિન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.

Ø  વિદ્યાર્થીએ પોતાની Personal Details(વ્યક્તિગત માહિતી)માં Birthdate, Age, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.

Ø  વિદ્યાર્થીએ ધ્યાનપૂર્વક વિષયો સિલેક્ટ કરવાના રહેશે. વિષયો  રિપીટ ના થાય તે જોવાનું રહેશે.

Ø  વિદ્યાર્થીએ Payment અંગેનો આપેલ વિકલ્પ સિલેક્ટ કરી તેની વિગત (Reference Number, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.

Ø  તમામ માહિતી ભર્યા બાદ વિદ્યાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.

નોંધ : સરકારશ્રીની સૂચના મુજબ વિદ્યાર્થીનો આધાર નંબર અને તેની સાથે જોડાયેલ (રજીસ્ટર્ડ) મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે. જો તે માહિતી ખોટી હશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.  

4)      Document Uploads:

Ø  વિદ્યાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ [I-Card, કાસ્ટ સર્ટિફિકેટ(લાગુ પડતું હોય તો)ફીની રીસીપ્ટ] અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.) 

Ø  વિદ્યાર્થીએ રેડ માર્ક(**) કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.

Ø  જે વિદ્યાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ (જાતિ પ્રમાણપત્ર) ફરજિયાત અ૫લોડ કરવાનું રહેશે.

5)        Print form :

Ø  વિદ્યાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.

Ø  જો ફોર્મમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ ‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે.

Ø  વિદ્યાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.

Ø  ફાઈનલ સબમીશન કરવું ફરજિયાત છે, તેમ નહિ કરવાથી આપનું ફોર્મ અધૂરું રહેશે, જે માન્ય રાખવામાં આવશે નહિ.

Ø  વિદ્યાર્થીએ E-Admission Form  પ્રિન્ટ કરી તેની સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

1.    I-Card ની નકલ

2.   કાસ્ટ સર્ટિફિકેટની નકલ (લાગુ પડતું હોય તો)

3.   ફીની રીસીપ્ટ

અગત્યની નોંધ :

૧.   અભ્યાસકેન્દ્રોની સહાયથી પ્રવેશફોર્મ Online ભરનાર વિદ્યાર્થીએ કોઈ શુલ્ક (રૂપિયા) અભ્યાસકેન્દ્રને આપવાના થતા નથી. અભ્યાસકેન્દ્રોને આ કાર્ય માટે અલગથી ચૂકવણું કરવામાં આવે છે. 

૨.   યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશફોર્મ એન્ટ્રીની વિના મૂલ્યે Online Form ભરવાની સુવિધા ઊભી કરવામાં આવેલ છેજે માટે ઈચ્છુક વિદ્યાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ‘જ્યોતિર્મય’ પરિસરસરખેજ-ગાંધીનગર હાઈવેછારોડીઅમદાવાદ ખાતે આવવાનું રહેશે. 

૩.   ઓનલાઈન પ્રવેશફોર્મમાં વિગતો ભરવા માટે વિદ્યાર્થીએ Mozilla/Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો રહેશે.

૪.   ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા બાબતે કોઈ મુશ્કેલી જણાય તો admission.info@baou.edu.in  પર Screen Shot, Username અને Password સાથે મેલ કરવાનો રહેશે.

 
 

Developed by Computer Department, BAOU